લાડલી
*લાડલી* કોટ્સ. ૯-૯-૨૦૨૦ બુધવાર
લાડલી તારો પ્રેમ એ જીવન છે અમારું,
નશીબદાર ખુલ્લા આકાશ સુધી મેઘા ગરજે છે એ મેઘલી નાં ગડગડાટ થી જિંદગી મેઘધનુષ બની છે.
લાડલી સરગમ નાં પગલે ઘરમાં સંગીતના સૂર રેલાયા છે.
આમ જ લાડકવાયી નાં નિર્મળ પ્રેમથી જિંદગી સુમધુર બની છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...
Comments
Post a Comment