Posts

Showing posts with the label લાડકવાયી

લાડકવાયી...૩૦-૯-૨૯૨૯

*લાડકવાયી*  લાડકવાયી જીવ પેઠે સાચવે છે આખાં પરિવારને, ને ધરતી ઉપર ઘરમાં સ્વર્ગ બનાવી દીધું.... ભાવના ભટ્ટ અમદાવાદ...

લાડકવાયી..૨૪-૯-૨૦૨૦

લાડકવાયી ની નિર્મળ ભાવનાઓ થી ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ મેઘલ, સરગમ ને ખ્વાઈશ છે.. આ ત્રણેય લાડલી લક્ષ્મી સ્વરૂપ છે... આ ત્રણેય ની પ્રેમભર્યા હક્ક ની ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એમનાં જ નામે છે... ભાવના ભટ્ટ અમદાવાદ....

લાડકવાયી

*લાડકવાયી* કોટ્સ. ૧૦-૯-૨૦૨૦ ગુરૂવાર.. લાડકવાયી તારો અપાર પ્રેમ, ઠાસી ઠાંસી આંખમાં ભર્યો છે,. એટલે તો લાડલી અમે નશીબદાર છીએ... આંખ સામે ઘુઘવાટા કરે છે જ્યારે મુસીબતનાં, સરગમ નાં મીઠાં સૂર થી ખુશીઓ જિંદગીમાં આવે છે,. માટે જ લાડકવાયી તને કદી ભૂલી જવાય એમ નથી... ભાવના ભટ્ટ અમદાવાદ....