લાડકવાયી..૨૪-૯-૨૦૨૦

લાડકવાયી ની નિર્મળ ભાવનાઓ થી ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ મેઘલ, સરગમ ને ખ્વાઈશ છે..
આ ત્રણેય લાડલી લક્ષ્મી સ્વરૂપ છે...
આ ત્રણેય ની પ્રેમભર્યા હક્ક ની ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એમનાં જ નામે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ