લાડકવાયી

*લાડકવાયી* કોટ્સ. ૧૦-૯-૨૦૨૦ ગુરૂવાર..
લાડકવાયી તારો અપાર પ્રેમ,
ઠાસી ઠાંસી આંખમાં ભર્યો છે,.
એટલે તો લાડલી અમે નશીબદાર છીએ...
આંખ સામે ઘુઘવાટા કરે છે જ્યારે મુસીબતનાં,
સરગમ નાં મીઠાં સૂર થી ખુશીઓ જિંદગીમાં આવે છે,.
માટે જ લાડકવાયી તને કદી ભૂલી જવાય એમ નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ