સમાંતર

*સમાંતર* અછાંદસ કાવ્ય... ૨૪-૮-૨૦૨૦ સોમવાર

અહીં સમાંતર જેવું  કશું નથી,
માટે જિંદગી તરવા જેવું નથી.

આખરે શું કરવું સમાંતર રેહવા,
કોઈ નાં વિશે કશું ધારવુ નહીં.

સમાંતર રેહવા હિંમત જરૂરી છે,
એટલેજ અહમ હારવું જરૂરી છે.

જોઈલો મગરૂર લોકો છે અહીં,
સમાંતર રેખાઓ ક્યાં  છે અહીં.

ભાવના લાગી ભલે લગન પણ,
સમાંતર જેવું કોઈ હલ નથી અહીં.
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ