લાડલી

*લાડલી* મારી ડાયરી.. ૨૦-૮-૨૦૨૦
લાડલીને સમજવા હ્રદય બિછાવવુ પડે, 
લાડલીનાં નિર્મળ પ્રેમ ને સમજવા સંવેદના જગાવવી પડે .
લાડલીને અપનાવવા ભાવનાની 
વ્યાખ્યા દોરવી પડે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ