જોગણ

* " જોગણ " * કવિતા.. ૯-૮-૨૦૨૦ રવિવાર
તુ અને હું તારી જોગણ,
તુ ભાવનાના જીવનની એક ડોર. 
તુ જોગી ને હું તારી જોગણ! 
તુ ને હું બંધાયા સંબધે, 
તારા વિના અધુરી આ જોગણ.
તુ ને હું રચાયા એકત્વની ભાવનામા, 
જોગણ બની ફરુ હું તારા પ્રેમમા. 
તુ જો રિસાઈ જાય તો,
 સ્વગઁને પામવાની એક તક રિસાય. 
પલટાવી ના શકી પાનું વીત્યા વરસનું, 
જોગણ બની રહી સદા તારા દરસની....... 
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ