લાડલી

*લાડલી* કોટ્સ... ૨૮-૮-૨૦૨૦
લાડલી..
તું.....એટલે મારી ધડકન,
તારાં ચહેરામાં અમીરસ સતત વહેતો અમારી કાજે‌
અમારી ગમતી સફરનું પૂર્ણ વિરામ,
આ જિંદગીની દિવસોનો સોનેરી સંગાથ લાડલી તારો પ્રેમ..ભાવના ભટ્ટ અમદાવાદ..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ