આરદા- અરજ

*" આરદા.અરજ " લેખ.૬-૮-૨૦૨૦
મારી અેવી કઈ આારદા છે જે તારા થી અજાણ છે. મને કશાનો ભય નથી ભગવાન કારણ કે તમે સદૈવ મારી રક્ષા કરો છો.  ભાવના ના દિલ ની અરજ સાભળી ગુપ્ત મદદ કરો છો. વિવિધ પરિસ્થિતિમાં મને મુકીને મારૂં ઘડતર કરો છો. સંઘર્ષ કે સમસ્યાથી હું ગભરાતી નથી, અેવી કઈ સમસ્યા છે, જે મારી આરદા અને તમારી કૃપાથી ઉકલી ન શકે??? અેવો કયો ભાર છે  જે પ્રાથનાથી હળવો ન થાય???  એવી કઈ કસોટી છે જે તમારા અનુગ્રહ થી પાર ન કરી શકાય??? કશુંજ મુશ્કેલ નથી ભગવાન દિલ થી કરેલી અરજ સાંભળી લો છો...ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ