લાગ્યો ઝટકો

*લાગ્યો ઝટકો*. માઈક્રોફિક્શન....૯-૮-૨૦૨૦

મંજરી ને  બે વખત ઈલેક્ટ્રીક સોટ અપાવા પડ્યા કંઈ ભૂલ વગર રોજ એને માર પડતો અને  રોજ બપોરે એના જેઠાણી અને એનો પતિ રૂમમાં છનાછપતિયા કરતાં હતાં એ ઉભી થઈ અને બાજુવાળા નો ફોન માંગી એના જેઠ ને ફોનમાં વાત કરી આવી. બીજા દિવસે બપોરે મંજરી ના જેઠ આવ્યા અને રૂમનો દરવાજો ખખડાવ્યો અને બન્ને ને અસ્તવ્યસ્ત હાલતમાં જોયાં અને એક એક લાફો બન્ને ને માર્યો ને મંજરી ની જેઠાણી ને લાગ્યો ઝટકો.... મંજરી ના જેઠે બન્ને ને ઘર બહાર કાઢી મુક્યા અને આ નર્ક જેવી જિંદગી થી દૂર મંજરી ને એના પિયર મુકી આવ્યા  અને નવું જીવન જીવવાના આશિર્વાદ આપી આવ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ..સ

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ