એક આશ ચેહર મા ની

*એક આશ ચેહર મા ની* ભક્તિ ભાવ... ૧૬-૮-૨૦૨૦ રવિવાર...

આશા તારી જ મને ચેહર મા,
તારા વિના તો સૂનો સંસાર ચેહર મા.

માનવતા કેમ આજે સૂની ચેહર મા,
રમેશભાઈનાં હેયૈ રટણ એક તારું મા.

આ ભાવનાનો ભાવ તારા વિના કોણ સમજે ચેહર મા,
તું પાર ઉતારીશ ભવસાગર મુજને ભરસો ચેહર મા.

ચાલવું અઘરું આ સંસારે તુજ વિના ચેહર મા,
 ગોરના કુવે હાજરાહજૂર તું બેઠી તારા વિના  બીજે ક્યાં જવું ચેહર મા.
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ