સંગીત

 *સંગીત* ૧-૯-૨૦૨૦ મંગળવાર
તું એટલે.... મારી સરગમ, 
તુ એટલે.... મારુ સંગીત. 
તું એટલે.... મારી જીંદગીના સાત સુર, 
તું એટલે.... મારા જીવવાનું મીઠુ સંગીત.
તું એટલે... મારા જીવનનની સુરતાલ,
તું એટલે.... મારા સુખ દુઃખનુ સંગીત. 
તું એટલે.... ભાવના ની સુર નો પ્રાસ, 
તું એટલે.... મારા દરેક સુર ની સરગમ. 
તું એટલે... મારુ સૂરમય સંગીત. 
તું એટલે.... જીનલ ની સરગમ..
ભાવના ભટ્ટ  અમદાવાદ..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ