લાડલી

*લાડલી* કોટસ... ૧૨-૯-૨૦૨૦ શનિવાર..
લાડલી નાં જન્મ પછી
માવતર લાચાર બની જાય છે,
કે લાડકવાયી ને કોઈ તકલીફ નાં પડે...
મોટી થયા પછી સાસરે મોકલી ને,
માવતર દિકરી નું દુઃખ દુર કરી શકતાં નથી. કે,
 લાડલી ને મદદરૂપ બની શકતાં...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ