મા લેજે પાલવમાં
*મા લેજે પાલવમાં*ભક્તિ ભાવ.૧૫-૯-૨૦૨૦
મા લેજે પાલવમાં ને સાચવજે મા,
લાગે નહીં કોઈની નજર સાચવજે મા.
જોવા નજર ઝૂકી દર્શન આપજે મા,
દ્રષ્ટિની ઝાંખી ને સાચવજે ચેહર મા.
ભાવના સભર હૈયું સાચવજે મા,
ભક્તિ ની ટેક સાચવજે ચેહર મા.
આબરૂના ઓટલે બેસાડીને રાખજે મા,
નાયણા નાગરની પેઢીઓ સાચવજે મા.
શ્રધ્ધા લઈને આવે એને સાચવજે મા,
ભક્તોના ભાવને સાચવજે ચેહર મા..
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment