લાડલી ... ૧૮-૯-૨૦૨૦ શુક્રવાર

આ વિવિધ રંગી દુનિયામાં
છે મેઘધનુષ સમાન,
જાણી લો,
નાણી લો ,
માની ય લો એને
પ્રભુપ્રસાદ માની , ગણીને ,
વાસ્તવિકતા સમજો એ છે લાડલી..
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ