જય ચેહર મા ૧૯-૯-૨૦૨૦

આપણાં મનમંદિરમાં,
ચેહર મા બિરાજમાન છે
સાંજ-સવાર નહિ પણ, હર
પલ પલ થાય ચેહર મા નું સ્મરણ
જિંદગીમાં આવેલી દરેક
તકલીફોમાંથી એક ચેહર મા જ
બચાવે છે... 
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ