મારી ડાયરી.. ૭-૯-૨૦૨૦ સોમવાર Get link Facebook X Pinterest Email Other Apps September 06, 2020 આપણી મહેનત એ જ આપણી તકદીર છે,બાકી તકદીર ને ભરોસે બેસી રેહવાથી જાગીર ને લીલાલહેર મળે છે પણ,સમયનું ચક્ર જયારે ફરે છે ત્યારે તકદીર નહીં મહેનત જ સફળતા અપાવે છે.... ભાવના ભટ્ટ અમદાવાદ.શુભ દિન.... હર હર મહાદેવ...🙏😊🌹 Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment