લાગણી
*લાગણી* ૨૧-૯-૨૦૨૦ સોમવાર
લાગણીમાં પણ મીઠાસ જોઈએ.
આંખોમાં અમી નિતરવી જોઈએ.
ભાવનાઓ મોકળાશની જોઈએ,
સરગમનાં સૂર મીઠાં જોઈએ.
મેઘાને નિસર્ગ નો સાથ જોઈએ,
સંબંધમાં પણ વિશ્વાસ જોઈએ.
સંબંધોમાં પણ હળવાશ જોઈએ,
જિંદગીનાં સફરમાં મજા જોઈએ.
જિંદગી જીવવા સાથ જોઈએ,
જીવવું જ છે તો ચાહત જોઈએ.
ઈંતજારમાં પણ પુકાર જોઈએ,
મિલનમાં પણ અવકાશ જોઈએ..
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment