મોરલી

*મોરલી*  ૨૯-૯-૨૦૨૦

મોરલીનાં  સૂરે ઘાયલ  છું.
મોરલીનાં સૂરમાં પાગલ છું.

પૂનમની ઉજળી રાતે રાસ રમું,
ને કૃષ્ણ સંગ જોડ બનાવું છું.

ઘાયલ તારા તેજ થી થઈ છું,
મોરલીનાં નાદથી અંજાઈ છું.

અંતરના ઉજાસમાં શોધું છું,
મારી શોધખોળ કનૈયા તું છું.

ફરીને આવી યમુના કિનારે,
ભાવના થી ઝાકમ ઝોળ છું..
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ