લાડલી

લાડલી એટલે
હૈયાની સપાટી ઉપર ઉછેરેલ નમણી ભાવનાઓ નાં મેઘ..
જેને બીજાના આંગણામાં સરગમ નાં સૂર રેલાવવાનાં હોય છે....
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ