સાબુદાણા નાં વડાં

*સાબુદાણા નાં વડાં* ૨૪-૯-૨૦૨૦

એવાં સ્વાદિષ્ટ સાબુદાણા નાં વડાં ,
કે વખાણવા શબ્દો નથી એવાં મસ્ત વડાં.

રેસ્ટોરન્ટમાં બનતાં ફરાળને ટક્કર મારે એવાં વડાં,
તારો પ્રેમ અને તારાં હાથનો મસાલો, બન્યાં મસ્ત વડાં.

જાણે ખાધાં જ કરીએ એવાં સ્વાદિષ્ટ સાબુદાણા નાં વડાં,
મન ભરાઈ નહીં પણ પેટ કહે બસ, નહીં ઉતરે હવે વડાં..
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ