મારી ડાયરી.. ૨૧-૯-૨૦૨૦

એમજ માની'તી હાર,કોઈ કારણ વગર જિંદગીમાં,
જાણી નાં દુવાઓ અને દુઃખી થઈ કોઈ કારણ વગર.
નિસબત નથી એને કોઈ પાપ પુણ્યથી,
ચેહર મા ની કૃપાથી ચમત્કાર થયો છે... , ભાવના ભટ્ટ અમદાવાદ
શુભ દિન... હર હર મહાદેવ..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ