મારી ડાયરી
*મારી ડાયરી* ૧૯-૩-૨૦૨૧ *એક કહેવત છે* *જેવું વાવો તેવું લણો .* *માટેજ* *સૌથી પહેલાં જાત ને બદલો* *સ્વભાવ બદલો*, *અને જેવી ભાવના એવું પામશો...* *અને પરિણામ ત્વરીત જ મળશે..* *માટે સારું કરો સારું પામો* શુભ દિન... જય સંતોષી માતા. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖