આપજે ભક્તિ મા
*આપજે ભક્તિ મા* ભક્તિ ગીત... ૨૯-૯-૨૦૨૦ મંગળવાર..
ઓ ચેહર મા ભક્તિ કરવા શક્તિ આપજે,
દિલથી સાજ હું છેડું તું સરગમ આપજે.
આ ભાવનથી પહોંચવા હૈયે હામ આપજે,
ચેહર મા જીવન પાણી જેવું નિર્મળઆપજે.
સ્હેજ પણ દુઃખ નાં રહે એવું જીવન આપજે,
જિંદગીઆપી છે તે તો મા દર્શન આપજે.
આ જિંદગી ની પરીક્ષામાં મા સાથ આપજે,
ઊંઘ પણ આપે તો મોઘમ આપજે.
પડઘો થઈ ગુંજ્યા કરે એવો અવાજ મા આપજે.
રમેશભાઈ સાદ પાડે મા હોંકારો આપજે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖➖➖➖➖➖➖➖➖
Comments
Post a Comment