મનમાં ચેહર મા

*મનમાં ચેહર મા*  ભક્તિ ગીત. ૨૭-૯-૨૦૨૦

મનમાં ચેહર મા નું નામ આવે,
ક્યારેય નામ ભૂલું એ દિ આવે.

ભાવના ભાવમાં એ ગુલાલ આવે,
દુઃખ દૂર કરવાં જગતનાં દોડી આવે.

મીઠાઈ જેવાં મીઠાં બોલે દોડી આવે,
હૃદયનાં ભાવ જોઈ હરખાઈ ને આવે.

ચેહર મા જાતર પ્રસંગે રમવા આવે,
આવે ફૂલનાં ઢગલામાં રમવા આવે.

પાવર વાળી ચેહર મા દોડતાં આવે,
લાલ ચુંદડી ઓઢીને રમતાં મા આવે..
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ