અનમોલ રત્નો
*અનમોલ રત્નો* ૨૧-૯-૨૦૨૦
લાડકવાયા... મારાં અનમોલ રત્નો તમારાં હોવાથી જ મને હૂંફ છે..
તમારાં પ્રેમાળ અહેસાસ માં ઓગળેલી અદ્વૈત રૂપે હું,
જરાક હું એકલી પડું કે..તરત જ...સ્મરણ રૂપે પ્રગટતી મારી લાડલી તું... આમ તમારી લાગણીઓ થી જીવતી હું...
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment