ladli... 15-9-2020

મને ચાહનારાઓ ની ભીડ નો હિસ્સો નથી તું લાડલી,
તું એ છે જેને હું ચાહું છું અંતરના ઉંડાણથી.
આમ જાહેરમાં લાડકવાયી તમારો પ્રેમ બતાવું એ કિસ્સો નથી,
મેઘલ, સરગમ, તમે બન્ને એ છો જેને ફક્ત હું દિલથી જાણું છું....
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ