ladli...19-9-2020

લાડલી ની સાચી  લાગણી આવનાર દુઃખ વીંધી નાખે છે અનેક ઉપાધિ અને  અપવાદ  થી બચાવે છે
એક પ્યારી દિકરી ભાંગી નાંખી છે મન ના બધા વિખવાદ અને વિવાદો અને પરિવારમાં વહેંચે છે નિર્મળ પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવના...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ