ladli

*લાડલી*  ૧૩-૯-૨૦૨૦ રવિવાર.

લાડલી એટલે,
પીડાને દૂર કરનાર પાથરણું.
આ જિંદગીનાં સ્વપ્નનું ઓશિકુ,
લાડલી એટલે વ્હાલ નો દરિયો,
અને
લાડલી એટલે પરિવાર ની એકતા...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ