My dayri.. 26-9-2020

આ દુનિયામાં માનેલા સંબંધોથી ખરાબ સમયમાં સુખ, શાંતિ, સ્નેહ અને સાંત્વના અને હૂંફ અને સહકાર નાં મળતાં હોય એ સંબંધ ફટાકીયા મોતી જેવાં હોય છે એ સંબંધો સાચાં નથી હોતાં... ભાવના ભટ્ટ અમદાવાદ.
શુભ દિન... જય બજરંગ બલી ..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ