આમજ જિંદગીભર અપેક્ષા અને ઈચ્છાઓની કતાર ચાલુ રહે છે, સંતોષ નું નામોનિશાન રહ્યું નથી; માટેજ આ જીવની એક લટાર બની ગયું છે, ભાવના ભટ્ટ અમદાવાદ... શુભ દિન... જય મહાલક્ષ્મી માતા.. 🙏😊🌹
આમ રોજબરોજ ની વાતોની ચર્ચા એટલે વિચારોની આપ-લે થાય છે, અને વાતોની ચર્ચા થી ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને દલીલબાજી ઉપર ઉતરી જાય એટલે અહમ્ ની ટક્કર થાય છે.... શુભ દિન... જય મહાલક્ષ્મી માતા... 🙏😊🌹
આ દુનિયામાં માનેલા સંબંધોથી ખરાબ સમયમાં સુખ, શાંતિ, સ્નેહ અને સાંત્વના અને હૂંફ અને સહકાર નાં મળતાં હોય એ સંબંધ ફટાકીયા મોતી જેવાં હોય છે એ સંબંધો સાચાં નથી હોતાં... ભાવના ભટ્ટ અમદાવાદ. શુભ દિન... જય બજરંગ બલી .. 🙏😊🌹
એક સારી વાત વીંધી નાખે છે અનેક અપવાદો જીવનનાં, એક સાચી લાગણી મનથી તૂટેલા વ્યક્તિ ને જિંદગી જીવતાં શીખવે છે... ભાવના ભટ્ટ અમદાવાદ શુભ દિન.... જય શ્રી કૃષ્ણ 🙏😊🌹
આ નાની અમથી જિંદગીમાં જ્યારે કોઈ અંગત ને એમ કહીએ કે મને તમારાં ઉપર પૂરો ભરોસો છે, તો એ ભરોસો ના તૂટે એ જવાબદારી પણ આપણી જ છે.... શુભ દિન... જય ગણેશ... 🙏😊🌹
આમ જ થોડું હસીને વાત વાળી દે મેઘલ, આમ જ થોડું રડીને જીદ પૂરી કરે ખ્વાઈશ. અઢળક મુશ્કેલીઓ આવે તોયે સરગમ ડગે નહીં, આ ત્રણ લાડલી નાં પ્રેમમાં દુનિયા રંગીન બની ગઈ. ભાવના ભટ્ટ અમદાવાદ..