ટૂંકમાં... લાડલી.. ૧-૧૦-૨૦૨૦

અમારી તો જરૂરિયાત પણ લાડલી છે,
અમારી તો જીદ પણ લાડલી છે.
અમારું અભિમાન પણ લાડલી છે,
કારણકે એનામાં સમગ્ર દુનિયા દેખાય છે....
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ