કોટ્સ

આંખો અને હૈયું નથી ધરાતું લાડલી તને જોતાં,
તારાં સ્નેહની કશિષ મારા જીવનમાં રેલાતી રહે છે.
રહેજે સદા મારી સાથે હર કદમ પર તાલ મિલાવી
દિલમાં તારાં પ્રેમની લાગણી લહેરાઈ રહી છે...
શુભ બપોર... જય સંતોષી માતા..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ