સુંદર

*સુંદર* ૨૪-૧૦-૨૦૨૦

અહીં  કોણ  દિલથી સુંદર છે?,
આજકાલ તો  મેકઅપ બધે છે.

સંબંધોમાં પણ ભેળસેળ છે,
હવા પણ ક્યાં શુદ્ધ મળે છે.

વિચારૂં છું સુંદરતા ક્યાં છુપાઈ છે?,
સાથે રેહતા હોય એ છેકના સંગાથી ક્યાં હોય છે?.

માયાના મોહમાં સુંદરતા ખોવાઈ છે,
લોભ કેમે છૂટે નહિ સમજાયું ક્યાં છે.

તન, મનથી સુંદર હોય એ પવિત્ર છે,
ભગવાને પણ એ સૌથી પ્રિય હોય છે.

આમ સમજણના ઘરમાં ભાવના સુંદર દીસે છે,
આત્મા તો અંદરનો ય બોલે સચ્ચાઈ છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ