ભૂલ

*ભૂલ* ૨૧-૧૦-૨૦૨૦

આમજ સૌની ભૂલ માફ કરું છું,
માફીનાં પગલે   મ્હાત  આપું છું.

દિલથી  ભૂલની  માફી આપું છું, 
 ને સદાય સાથ સહકાર માંગું છું.

સગાંવહાલાં થી જીવન જીવ છું,
એટલેજ ઝેર પણ ક્યારેક ચાખું છું.

ભાવના ભર્યા હૈયૈ સૌને રાખું છું,
ભૂલની  માફી નાં લેખ ભાખું છું.

ભૂલને ભૂલીને વ્યવહાર સાચવું  છું,
છતાંય બધાંની નજરમાં ખૂચુ છું..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ