આશ્વર્ય

#આશ્વર્ય.. ૩-૧૦-૨૦૨૦ શનિવાર
 આશ્વર્ય કશું લાગ્યું જ નહીં કે,
કંઈક ખૂટે છે  આમ જિંદગીમાં.
એટલ જ, હે ઈશ્વર પ્રાર્થનામાં, કશું માંગ્યા વગર જ,
આમ જીવન જીવી રહી.. ભાવના ભટ્ટ અમદાવાદ.

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ