મૌલિક રચના... ૨૨-૧૦-૨૦૨૯

*આજનો શબ્દ :- બાળકો ની કાલીઘેલી ભાષામાં રચના*
*ગોલા જશોદા ને કાલો કાન* ૨૨-૧૦-૨૦૨૦

ગોલા ગોલા જશોદા ને ગોલા સે નંદ,
જાને પૂનમનું અજવાલુ ચાન મામાનું.

કાના તાલી કાયાનો કાલો કાલો રંગ,
વાલ કાલા ને તારી બોલી પણ કાલી કાલી.

કાલો તાલો રંગ ને તાલી આંખલી પન કાલી,
કામલી કાલીને ને તાલી વાંસલડી પન કાલી.

ભનાના આ કેવું નવાઈ જેવું સે,
ગોલા જશોદા ને કાલો કાનો સે.

ગાયો ગોરી ને કાનો તો કાલો,
કાના તારાં ધોયા આ રંગ ધંગ..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ