કોટ્સ... ૨૬-૧૦-૨૦૨૦

આપવાવાળા નું ક્યારેય કશું જ ઘટતું નથી,
ખોટું કરનારા નું ક્યારેય સારું થતું નથી...
આ દુનિયામાં સમય કોઈની શરમ ભરતો નથી,
ભક્તિ કરનારા ક્યારેય લાજ જતી નથી....
ભાવના ભટ્ટ અમદાવાદ...
શુભ દિન... જય ભોલે...

🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ