કોટ્સ...૧૬-૧૦-૨૦૨૦


આખાં ઘરની જવાબદારી લઈને જે ફરે છે એ કુંડામાં રાખેલ છોડ સમાન છે,
જેમકે,
છોડ ને હદથી  મોટા થવાનો અધિકાર નથી તો પણ કાયમ લિલાછમ અને તરોતાજા રહેવું પડે છે...
શુભ દિન... જય મહાલક્ષ્મી માતા..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ