દુહા... ૨૭-૧૦-૨૦૨૦

અનંતથી તું ઉંઘમાં, ઉંઘી રહ્યો અથાગ,
ભાવના નિદ્રા ત્યજી, જાગ મનવા તું જાગ..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ