મારી ડાયરી.. ૨૧-૨૦-૨૦૨૦
આમ જુઓ તો ધર્મ ક્યારેય ખરાબ નથી હોતા,
પણ માણસો જ આ ધર્મ મારો અને તે ધર્મ તારો કહીને ધર્મ ને ખરાબ ચિતરે છે.
માણસાઈ મૂકીને ધર્મ નાં નામે વેપાર કરે છે.
માણસ જ ખરાબ હોય છે અને ખરાબ માણસનો કોઈ ધર્મ આ દુનિયામાં નાં હોય.... ભાવના ભટ્ટ અમદાવાદ
પાંચમા નોરતાં ની શુભેચ્છા...
શુભ દિન... જય ગણેશ
🙏😊🌹
Comments
Post a Comment