લેખ

શબ્દો ની હરીફાઈ માટે પ્રસ્તાવના લખવી
*લેખ.. ૩૧-૧૦-૨૦૨૦
આમ જુઓ તો શબ્દો ની હરીફાઈ માટે પ્રસ્તાવના લખવી *એટલે કાચના ટુકડાઓ વચ્ચે કોહિનૂર હિરા નાં વખાણ કરવા બરાબર છે* શબ્દો ની હરીફાઈ ગ્રુપને દિનકર ભાઈએ અથાગ મહેનતથી બનાવ્યું છે... શબ્દો ની હરીફાઈ એ વિશાળ વડલો છે જેની શાખાઓ વોટ્સએપ ગ્રુપમાં ઘણી ફૂલી ફાલી છે આપણાં આ પરિવાર માં બધાં ઘણું બધું સાહિત્ય નું લખવાનું શીખીને અન્ય ગ્રુપમાં એડ થયાં ઘણા ખુબ આગળ આવ્યા એટલે આ પરિવાર ને ભૂલી પણ ગયા છતાંય દિનકર ભાઈએ તો બધાં ને દિલથી શુભેચ્છા જ આપી છે આવી મહાનતા છે છતાંય નિરાભિમાની છે.... શબ્દો ની હરિફાઈ દ્વારા દિનકર ભાઈ નિતનવી હરિફાઈ નું આયોજન કરે છે અને બધાને સાથે લઈને ચાલે છે... *આવાં વિશાળ વડલા નાં ટેટા બનવાનું મને ગૌરવ છે...*
*શબ્દો ની હરીફાઈ અને દીનકર ભાઈ તો સાહિત્ય જગતનાં તાત છે*.. ભાવના ભટ્ટ અમદાવાદ..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ