ત્યાગ
*ત્યાગ* ૫-૧૦-૨૦૨૦ સોમવાર
આ ત્યાગથી શું મળ્યું અહીં' ?
મગરનાં આંસુ જોયા અહીં.
ભાવનાનાં ભાવ ડૂબ્યા અહીં,
પરસેવાનું મોતી રોળાયુ અહીં.
મેઘા પણ આ જોઈ વરસી અહીં,
ત્યાગનું નજરાણું નજરાયુ અહીં.
ત્યાગથી સગપણ તુટ્યા અહીં,
આભ સરગમનાં સૂરે રેલાયું અહીં
ત્યાગ,બલિદાન કો' સમજે અહીં,
સ્વાર્થ માં રચ્યા રહે છે સૌ અહીં.
ભાવના ભટ્ટ અમદાવાદ...
Comments
Post a Comment