કવિતા

*કવિતા* ૨૯-૧૦-૨૦૨૦

આ કવિતા લખું છું તેથી જીવતી છું, 
શ્વાસના કોડિયામાં શબ્દોનો અર્થ છું. 

કોશીશ ના કરશો એને નજર અંદાજ કરવાની,
શબ્દો થકી બનેલી એક કવિતા છું. 

શબ્દો મારા હૂં ઊંડાળ થી લખુ છું, 
કવિતાના ટીપેે ટીપેથી છલકાઈ ગઈ છું. 

શબ્દો ની કોઈ સીમાઓ નથી હોતી, 
હું કવિતા થકી શબ્દો રહી વહાવુ છું. 

આજના સાહિત્ય જગતમાં ભાવના ખોવાઈ છે,
કવિતાના શબ્દોમાં લાગણીની હૂંફ શોધે છે.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ