લાડલી.... હાઈકુ

*લાડલી* હાઈકુ.. ૧૨-૧૦-૨૦૨૦ 

૧)   લાડલી તને
     વહાલ અઢળક
     કરું દિલથી.

૨)  લાડકવાયી
    ‌આધાર બની અમારો
      વહાલ સાથે

૩)  લક્ષ્મી દિકરી
     વ્હાલથી નવાજીએ
 ‌   જિંદગી મારી.
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ