પકોડી

* પકોડી *    ૩૦-૧૦-૨૦૨૦

પકોડી બધાની મનભાવન છે, 
સૌ એને ખાવા લલચાય છે. 

પકોડી આબાલવૃદ્ધ સૌને પ્રિય છે, 
નાના મોટા સૌને ખાવી ગમે છે. 

પકોડી સૌૈ ભેદ ભાવ ભૂલાવે છે, 
ગરીબ તવંગર સૌને પ્રિય છે. 

પકોડીનો મહિમાં અપંરપાર છે, 
રોજ ખાનારનો પણ મોટો વર્ગ છે. 

કોઈ ખાય તીખી પકોડી કોઈ ખાય મીઠી રે, 
કોઈ ખાય પાણીવાળી કોઈ ખાય મસાલા પુરી રે. 

કોઈ ખાય જમવામાં પકોડી કોઈ ખાય નાસ્તામાં રે, 
ભાવના ભૂખ્યા હોંશે હોંશે ખાય રે... 

ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ