સંતોષ
*સંતોષ* ૨૬-૧૦-૨૦૨૦
આ જિંદગી સંતોષથી ભરેલી છે,
સંતોષ મનથી ઘરમાં સુખ શાંતિ છે.
ખિલતું ચેહરા ઉપર સંતોષનું સ્મિત છે,
જોઈને લોકો પ્રસન્નતા અનુભવે છે.
ભાવના ભર્યા દિલનુ સંતોષ ઘરેણું છે,
સંતોષી માણસો જિંદગીની દિશા બદલે છે.
સંતોષનાં પગલે બધું ભેગું થાય છે,
દિવસ-રાતની ચિંતાઓ દૂર થાય છે.
સંતોષ જ માણસ નું સાચું ધન છે
સંતોષથી આશા બધી પૂરી થઈ છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment