લાડલી... ૨૪-૧૦-૨૦૨૦

લાડલી લક્ષ્મી રૂપ લઈને આવી છે,
અંતરથી એને વધાવીએ,
લાડલી લાગણી લઈને આવી છે
દિલની ભાવના વિશાળ બનાવીએ...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ