મારો પ્રથમ પ્રેમ

*મારો પ્રથમ પ્રેમ*. કવિતા.. ૩-૧૦-૨૦૨૦

મારો પ્રથમ પ્રેમ જન્મ સમયે,
જન્મ થયો ને મા સાથે.

મારો પ્રથમ પ્રેમ બાળપણમાં,
મારાં લંગોટિયા દોસ્તો સાથે.

મારો પ્રથમ પ્રેમ યુવાનીમાં,
મારાં જીવનસાથી સાથે.

મારો પ્રથમ પ્રેમ સંતાનથી,
મારાં બે અનમોલ રતનો સાથે.

મારો પ્રથમ પ્રેમ સાસુ પદે,
મારી લાડલી પુત્રવધૂ સાથે.

ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ