Ladli... 11-10-2020

લાડકવાયી તારી આવવાની રાહમાં,
દરેક પગલાંઓ એ ભણકારા વાગે છે.
પ્રત્યેક પરિવાર ને એક ઝંખના હોય છે,
લાડલી દિકરીની પ્રતિક્ષા થતી હોય છે કે હમણાં આવશે.
એ જ રાહમાં આંખો બિછાવી ને બેસે છે દરેક માતા-પિતા,
કાળજાના કટકાને મળવાનો આનંદ જ અનેરો હોય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ